કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
By AbpApril 18, 2026 at 5:06 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- DA Hike 2026:કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોની લાંબી આતુરતાનો આખરે અંત આવ્યો છે
- 18 એપ્રિલ 2026 ના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે મોંઘવારી ભથ્થા (DA) માં 2% વધારો કરવાની ઔપચારિક મંજૂરી આપી દીધી છે
- આ મોટા નિર્ણય સાથે હવે કર્મચારીઓનું DA 58% થી વધીને સીધું 60% થઈ ગયું છે
- ખાસ વાત એ છે કે પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) પણ વધારીને 60% કરવામાં આવી છે
- આ વધારો જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે, જેનો અર્થ એ છે કે કર્મચારીઓને પાછલા મહિનાઓની બાકી રકમ (એરિયર્સ) પણ ચૂકવવામાં આવશે
DA Hike 2026:કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોની લાંબી આતુરતાનો આખરે અંત આવ્યો છે. 18 એપ્રિલ 2026 ના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે મોંઘવારી ભથ્થા (DA) માં 2% વધારો કરવાની ઔપચારિક મંજૂરી આપી દીધી છે. આ મોટા નિર્ણય સાથે હવે કર્મચારીઓનું DA 58% થી વધીને સીધું 60% થઈ ગયું છે. ખાસ વાત એ છે કે પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) પણ વધારીને 60% કરવામાં આવી છે.
Was this story interesting?





