કેન્દ્ર સરકારે LPG સિલિન્ડર પર મળતી સબસિડીમાં કર્યો વધારો, હવે 300 રૂપિયા મળશે; જાણો કોને મળશે લાભ

By AbpApril 6, 2026 at 3:44 PM1 views
કેન્દ્ર સરકારે LPG સિલિન્ડર પર મળતી સબસિડીમાં કર્યો વધારો, હવે 300 રૂપિયા મળશે; જાણો કોને મળશે લાભ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • રાંધણ ગેસના સતત વધતા ભાવો વચ્ચે સામાન્ય પરિવારો અને ખાસ કરીને ગૃહિણીઓ માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે.
  • કેન્દ્ર સરકારે 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'ના લાભાર્થીઓ માટે સિલિન્ડર પર મળતી સબસિડી વધારીને હવે ₹300 કરી દીધી છે.
  • આ નિર્ણયથી એવા લાખો આર્થિક રીતે નબળા પરિવારોને સીધો ફાયદો થશે જેઓ ઘર ચલાવવા માટે આ યોજના પર નિર્ભર છે.
  • આ નવી સબસિડીથી આખા વર્ષ દરમિયાન રસોઈ ગેસનો ખર્ચ ઘટશે અને સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ ખાસ્સો હળવો થશે.
  • અગાઉ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ₹200ની સબસિડી મળતી હતી, જે હવે સરકારે વધારીને ₹300 કરી દીધી છે.

રાંધણ ગેસના સતત વધતા ભાવો વચ્ચે સામાન્ય પરિવારો અને ખાસ કરીને ગૃહિણીઓ માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'ના લાભાર્થીઓ માટે સિલિન્ડર પર મળતી સબસિડી વધારીને હવે ₹300 કરી દીધી છે. આ નિર્ણયથી એવા લાખો આર્થિક રીતે નબળા પરિવારોને સીધો ફાયદો થશે જેઓ ઘર ચલાવવા માટે આ યોજના પર નિર્ભર છે. આ નવી સબસિડીથી આખા વર્ષ દરમિયાન રસોઈ ગેસનો ખર્ચ ઘટશે અને સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ ખાસ્સો હળવો થશે.

More To Read

કેન્દ્ર સરકારે LPG સિલિન્ડર પર મળતી સબસિડીમાં કર્યો વધારો, હવે 300 રૂપિયા મળશે; જાણો કોને મળશે લાભ | Teri Meri Bat | TeriMeriBat News