LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો

By AbpApril 1, 2026 at 6:25 AM0 views
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • LPG Price Today 1 April: સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
  • નવી કિંમત આજથી અમલમાં આવી છે.
  • 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 218 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
  • હવે દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 194 રૂપિયા, ચેન્નઈમાં 203 રૂપિયા, મુંબઈમાં 196 રૂપિયા અને કોલકાતામાં 218 રૂપિયા થશે.
  • ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.

LPG Price Today 1 April:  સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નવી કિંમત આજથી અમલમાં આવી છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 218 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 194 રૂપિયા, ચેન્નઈમાં 203 રૂપિયા, મુંબઈમાં 196 રૂપિયા અને કોલકાતામાં 218 રૂપિયા થશે.

More To Read

LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો | Teri Meri Bat | TeriMeriBat News