સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
By AbpApril 2, 2026 at 3:42 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- નવી દિલ્હી:કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે.
- લાંબા સમય સુધી રાહ જોયા પછી હવે એવી અપેક્ષા છે કે આ અઠવાડિયે મોંઘવારી ભથ્થા (DA) માં વધારો જાહેર થઈ શકે છે.
- જો આવું થાય તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર આ વખતે મોંઘવારી ભથ્થામાં આશરે 3% વધારો કરી શકે છે.
- આનાથી મોંઘવારી ભથ્થું 58% થી વધીને 61% થશે.
નવી દિલ્હી:કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. લાંબા સમય સુધી રાહ જોયા પછી હવે એવી અપેક્ષા છે કે આ અઠવાડિયે મોંઘવારી ભથ્થા (DA) માં વધારો જાહેર થઈ શકે છે. જો આવું થાય તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર આ વખતે મોંઘવારી ભથ્થામાં આશરે 3% વધારો કરી શકે છે.
Was this story interesting?





