DA Hike: , કેન્દ્રીય કર્મચારીઓ માટે ગૂડ ન્યુઝ, મોંઘવારી ભથ્થામાં 2%નો વઘારો, સરકારે આપી મંજૂરી

By AbpApril 18, 2026 at 1:56 PM2 views
DA Hike: , કેન્દ્રીય કર્મચારીઓ માટે ગૂડ ન્યુઝ, મોંઘવારી ભથ્થામાં 2%નો વઘારો, સરકારે આપી મંજૂરી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • DA Hike Latest News: કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રિય કર્મચારીઓ માટે આજે મોટી જાહેરાત કરવામાં આવી છે
  • સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય કેબિનેટે કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કર્યો છે
  • આ નિર્ણય બાદ હવે કર્મચારીઓનું DA વધશે
  • સરકારના આ નિર્ણય બાદ હવે કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું 58 ટકાથી વધીને 60 ટકા થઈ ગયું છે
  • આ વધારાનો સીધો લાભ આશરે 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનધારકોને મળશે, જેના કારણે તેમની માસિક સેલેરી અને પેન્શનમાં વધારો થશે

DA Hike Latest News: કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રિય કર્મચારીઓ માટે આજે મોટી જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય કેબિનેટે કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કર્યો છે. આ નિર્ણય બાદ હવે કર્મચારીઓનું DA વધશે. સરકારના આ નિર્ણય બાદ હવે કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું 58 ટકાથી વધીને 60 ટકા થઈ ગયું છે.

More To Read

DA Hike: , કેન્દ્રીય કર્મચારીઓ માટે ગૂડ ન્યુઝ, મોંઘવારી ભથ્થામાં 2%નો વઘારો, સરકારે આપી મંજૂરી | Teri Meri Bat | TeriMeriBat News