SBIમાં ફક્ત ₹1,00,000 જમા કરાવીને સીધા મેળવો ₹64,227નું વ્યાજ, જુઓ સંપૂર્ણ ગણતરી અને પ્લાન

By AbpMay 16, 2026 at 3:03 PM3 views
SBIમાં ફક્ત ₹1,00,000 જમા કરાવીને સીધા મેળવો ₹64,227નું વ્યાજ, જુઓ સંપૂર્ણ ગણતરી અને પ્લાન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • શેરબજારની અસ્થિરતા વચ્ચે, SBIની ફિક્સ્ડ ડિપોઝિટમાં ₹1,00,000નું રોકાણ કરીને ₹64,227 સુધીનું વ્યાજ મેળવો.",
  • સુરક્ષિત રોકાણ શોધી રહેલા રોકાણકારો માટે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.05% થી 7.15% સુધીનું વાર્ષિક વ્યાજ આપે છે.",
  • વરિષ્ઠ નાગરિકોને 7.05% અને 80 વર્ષથી વધુ ઉંમરના

SBI Fixed Deposit:છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે જ માર્કેટમાં આવેલા મોટા કડાકાને કારણે ઘણા રોકાણકારોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. આવા સમયે, જે લોકો શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા તેઓ હવે ડરી ગયા છે અને કોઈ સુરક્ષિત વિકલ્પ શોધી રહ્યા છે. જો તમે પણ કોઈ રિસ્ક લીધા વિના સારા વળતરની શોધમાં છો, તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એકદમ સચોટ અને સુરક્ષિત રસ્તો છે.

More To Read

SBIમાં ફક્ત ₹1,00,000 જમા કરાવીને સીધા મેળવો ₹64,227નું વ્યાજ, જુઓ સંપૂર્ણ ગણતરી અને પ્લાન | Teri Meri Bat | TeriMeriBat News