Dividend Alert: 22 એપ્રિલ પહેલા ખરીદશો આ કંપનીના શેર તો મળશે તગડું 480 પર્સન્ટનું ડિવિડન્ટ
By AbpApril 4, 2026 at 1:33 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Dividend Alert:ફાર્મા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપની Sanofi Indiaએ તેમના રોકાણકારો માટે એક મોટી જાહેરાત કરી છે.હકીકતમાં, આ BSE 1000 લિસ્ટેડ ફાર્માસ્યુટિકલ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 25 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાયેલી તેની બેઠકમાં 31 ડિસેમ્બર, 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે 480% ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી હતી.
- કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી.
- રેકોર્ડ ડેટ ક્યારે છે?કંપનીએ 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે 480નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું, એટલે કે રોકાણકારોને 10પિયાના ફેસ વેલ્યુવાળા દરેક શેર માટે48 રૂપિયા મળશે.
- આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 22 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.
- આનો અર્થ એ છે કે,આ તારીખ સુધીમાં કંપનીમાં નોંધાયેલા રોકાણકારોને જ ડિવિડન્ડ મળશે.
Dividend Alert:ફાર્મા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપની Sanofi Indiaએ તેમના રોકાણકારો માટે એક મોટી જાહેરાત કરી છે. હકીકતમાં, આ BSE 1000 લિસ્ટેડ ફાર્માસ્યુટિકલ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 25 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાયેલી તેની બેઠકમાં 31 ડિસેમ્બર, 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે 480% ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી હતી. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. રેકોર્ડ ડેટ ક્યારે છે?
Was this story interesting?





