બેંકના કર્મચારીઓ ખરાબ વર્તન કરે છે? જાણો RBI એ આપેલા ગ્રાહકોના આ 5 મોટા અધિકારો
By AbpMay 13, 2026 at 2:11 PM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જાણો, બેંક કર્મચારીઓના ખરાબ વર્તનથી પરેશાન છો? RBI એ ગ્રાહકોના હિત માટે 5 મોટા અધિકારો જાહેર કર્યા છે, જે તમને સુરક્ષા આપશે.",
- યાદ રાખો, દરેક બેંક ગ્રાહકને રંગ, જાતિ કે લિંગના આધારે ભેદભાવ વિના ન્યાયી અને સન્માનજનક વર્તનનો અધિકાર છે, ઉદ્ધત કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.",
- આગ્રહ રાખો કે બેંકોએ વ્યાજ દર, છુપા ચાર્જ અને નિયમોમાં ફેર
RBI customer rights 2026:ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે બેંકમાં કોઈ કામ માટે જઈએ અને ત્યાંના કેશિયર કે મેનેજર આપણી સાથે તોછડાઈભર્યું વર્તન કરે. મોટાભાગના લોકો પોતાનું કામ પતાવવાની લ્હાયમાં આ ખરાબ વર્તનને ચૂપચાપ સહન કરી લેતા હોય છે. પરંતુ હવે તમારે આવું કંઈ પણ સહન કરવાની કે ગભરાવાની જરૂર નથી. સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 'ગ્રાહક અધિકારોનો ચાર્ટર' (Charter of Customer Rights) બહાર પાડવામાં આવ્યો છે.
Was this story interesting?





