ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

By AbpApril 6, 2026 at 8:30 PM0 views
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડોલર નબળો પડતાં જ ભારતીય બુલિયન માર્કેટ (સોના ચાંદી બજાર) માં જોરદાર તેજી જોવા મળી છે.
  • ડોલરનો દબદબો ઘટતા વૈશ્વિક રોકાણકારોએ પોતાનો રૂપિયો ડોલરમાંથી કાઢીને સીધો સોના અને ચાંદીમાં રોકવાનું શરૂ કરી દીધું છે.
  • પરિણામે, રાજધાની દિલ્હીના બજારમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ₹5,000 નો અને સોનામાં ₹2,300 નો મોટો ઉછાળો આવ્યો છે.
  • એક તરફ દેશમાં લગ્નસરાની સિઝન પૂરબહારમાં ખીલી છે, જેના કારણે ઘરેણાંની માંગ પહેલેથી જ વધારે છે, ત્યારે આ વૈશ્વિક ઉથલપાથલે કિંમતોને આસમાને પહોંચાડી દીધી છે.
  • આ ઉછાળા પાછળનું આંતરરાષ્ટ્રીય કારણ શું છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી ડોલર નબળો પડતાં જ ભારતીય બુલિયન માર્કેટ (સોના ચાંદી બજાર) માં જોરદાર તેજી જોવા મળી છે. ડોલરનો દબદબો ઘટતા વૈશ્વિક રોકાણકારોએ પોતાનો રૂપિયો ડોલરમાંથી કાઢીને સીધો સોના અને ચાંદીમાં રોકવાનું શરૂ કરી દીધું છે. પરિણામે, રાજધાની દિલ્હીના બજારમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ₹5,000 નો અને સોનામાં ₹2,300 નો મોટો ઉછાળો આવ્યો છે. એક તરફ દેશમાં લગ્નસરાની સિઝન પૂરબહારમાં ખીલી છે, જેના કારણે ઘરેણાંની માંગ પહેલેથી જ વધારે છે, ત્યારે આ વૈશ્વિક ઉથલપાથલે કિંમતોને આસમાને પહોંચાડી દીધી છે.

More To Read

ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ | Teri Meri Bat | TeriMeriBat News