EPFO પેન્શન ₹1000 થી વધીને ₹7500 થઈ ગયું? વિભાગે કર્યો મોટો ખુલાસો

By AbpMay 20, 2026
EPFO પેન્શન ₹1000 થી વધીને ₹7500 થઈ ગયું? વિભાગે કર્યો મોટો ખુલાસો

Photo: Abp

AI Key Highlights
  • ચેતવણી: EPFO એ લઘુત્તમ પેન્શન ₹1,000 થી વધીને ₹7,500 થયું હોવાના વાયરલ દાવાને "નકલી" ગણાવ્યો છે.

EPFO Pension News:સોશિયલ મીડિયા પર આજકાલ ખોટા સમાચારો ખૂબ જ ઝડપથી ફેલાતા હોય છે, જે સાચા માની લેવાની ભૂલ ઘણા લોકો કરી બેસે છે. તાજેતરમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના પેન્શનરો માટે એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકારે લઘુત્તમ પેન્શનની રકમ ₹1,000 થી વધારીને સીધી ₹7,500 કરી દીધી છે. જો તમે પણ આ સમાચાર વાંચીને ખુશ થઈ ગયા છો, તો થોભી જાવ! કારણ કે ખુદ EPFO એ સામે આવીને આ વાયરલ મેસેજ પાછળનું સાચું સત્ય જણાવ્યું છે.

More To Read

EPFO પેન્શન ₹1000 થી વધીને ₹7500 થઈ ગયું? વિભાગે કર્યો મોટો ખુલાસો | Teri Meri Bat | Teri Meri Bat