પૈસાની છે તંગી? ભાડાની આવકથી બનાવો પોતાની 'ઇમર્જન્સી બેંક', ફટાફટ મળશે લોન

By AbpApril 3, 2026 at 5:06 PM0 views
પૈસાની છે તંગી? ભાડાની આવકથી બનાવો પોતાની 'ઇમર્જન્સી બેંક', ફટાફટ મળશે લોન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Benefits of Rental Income:તમે તમારી પ્રોપર્ટીમાંથી થતી ભાડાની આવક સામે લોન મેળવી શકો છો.
  • આનાથી તમે તમારી મિલકતમાંથી મળતા ભાડાનો ઉપયોગ ઘરનું સમારકામ અથવા રોકાણ જેવા વિવિધ ખર્ચાઓ માટે કરી શકો છો.
  • Bankbazaar.com ના CEO અધિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFCs) આ લોન આપે છે.
  • લોન આપનાર સામાન્ય રીતે તમારી પ્રોપર્ટીનું મૂલ્યાંકન કરે છે અને તમારી પ્રોપર્ટીમાંથી થતી અંદાજિત માસિક ભાડાની આવકની ચોક્કસ ટકાવારીના આધારે લોન આપે છે.
  • પ્રોપર્ટીની માલિકી:જે પ્રોપર્ટીમાંથી ભાડાની આવક થઈ રહી છે, તેના માલિક તમે પોતે હોવા જોઈએ.

Benefits of Rental Income:તમે તમારી પ્રોપર્ટીમાંથી થતી ભાડાની આવક સામે લોન મેળવી શકો છો. આનાથી તમે તમારી મિલકતમાંથી મળતા ભાડાનો ઉપયોગ ઘરનું સમારકામ અથવા રોકાણ જેવા વિવિધ ખર્ચાઓ માટે કરી શકો છો. Bankbazaar. com ના CEO અધિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFCs) આ લોન આપે છે.

More To Read

પૈસાની છે તંગી? ભાડાની આવકથી બનાવો પોતાની 'ઇમર્જન્સી બેંક', ફટાફટ મળશે લોન | Teri Meri Bat | TeriMeriBat News