FD Rates in Bank: HDFC થી લઈને SBI સુધી...FD પર કઈ બેંક આપી રહી છે સૌથી વધુ વ્યાજ? જોઈલો લીસ્ટ
By AbpApril 9, 2026 at 5:10 PM6 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- FD Interest Rates:વૈશ્વિક સ્તરે જારી અનિશ્ચિતતાના માહોલમાં લોકો એવા રોકાણના વિકલ્પો શોધે છે, જ્યાં જોખમ ઓછું હોય.
- સાથે જ તેમને પોતાના રોકાણ પર વધુ સારું વળતર મળી શકે.
- આવા સમયે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પોતાના નિશ્ચિત અને સ્થિર વળતરના કારણે ફરીથી લોકોની પસંદગી બની રહી છે.
- ઘણી બેંકો આશરે 7.75 ટકા સુધી વ્યાજ આપી રહી છે.
- જેનાથી સુરક્ષિત રોકાણ ઈચ્છતા લોકો માટે આ વિકલ્પ વધુ આકર્ષક દેખાઈ રહ્યો છે.
FD Interest Rates:વૈશ્વિક સ્તરે જારી અનિશ્ચિતતાના માહોલમાં લોકો એવા રોકાણના વિકલ્પો શોધે છે, જ્યાં જોખમ ઓછું હોય. સાથે જ તેમને પોતાના રોકાણ પર વધુ સારું વળતર મળી શકે. આવા સમયે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પોતાના નિશ્ચિત અને સ્થિર વળતરના કારણે ફરીથી લોકોની પસંદગી બની રહી છે. ઘણી બેંકો આશરે 7.
Was this story interesting?





