વંદે ભારત બાદ હવે ટ્રેક પર દોડશે પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન! જાણો તમે ક્યારે માણી શકશો આ સવારીનો આનંદ?

By AbpApril 26, 2026 at 3:59 PM4 views
વંદે ભારત બાદ હવે ટ્રેક પર દોડશે પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન! જાણો તમે ક્યારે માણી શકશો આ સવારીનો આનંદ?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં BEML ના 'આદિત્ય પ્લાન્ટ'નું ઉદ્ઘાટન કરીને ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન B-28 ના નિર્માણનો પ્રારંભ કર્યો છે.",
  • આશ્ચર્યજનક રીતે, 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ આ ટ્રેનસેટ માર્ચ 2027 સુધીમાં તૈયાર થઈ જશે અને ઓગસ્ટ 2027 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.",
  • શરૂઆતમાં સુરત અને વાપી વચ્ચેના 97 કિલોમીટર લાંબા રૂટ પર દોડનારી આ ટ્રેન મુંબઈ

India's First Bullet Train:ભારત રેલ ટેકનોલોજીની બાબતમાં નવા-નવા શિખરો સર કરી રહ્યું છે. આ ક્રમમાં ભારત વધુ એક નવી સિદ્ધિ પોતાના નામે કરવા જઈ રહ્યું છે. હકીકતમાં, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં BEML ના 'આદિત્ય પ્લાન્ટ'નું ઉદ્ઘાટન કર્યું અને તેની સાથે જ ભારતની પહેલી બુલેટ ટ્રેન B-28 ના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું છે. આ પ્લાન્ટમાં 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે સક્ષમ બે હાઇ-સ્પીડ ટ્રેનસેટ તૈયાર કરવામાં આવશે, જેમાંથી પ્રથમ ટ્રેનસેટ માર્ચ 2027 સુધીમાં બનીને તૈયાર થવાની આશા છે.

More To Read