136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર

By AbpSeptember 27, 2026 at 3:59 AM3 views
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Bank Strike:136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો ચાલુ રહેશે.
  • અંગ્રેજ શાસન વખતે રવિવારની રજાનો પ્રારંભ થયો હતો, ત્યારથી દેશભરની બેંકો અને સરકારી કચેરીઓમાં રવિવારના દિવસે રજા રહે છે.
  • સોમવારથી બેંકોની ત્રણ દિવસીય હડતાળ ચાલુ થાય તે પહેલા રવિવારે રાષ્ટ્રીકૃત બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખૂલી રાખવાનો નિર્ણય લેવાયો છે.
  • ગુજરાત બેંક વર્કર્સ યુનિયને કહ્યું કે બેંક કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે પ્રોત્સાહનની યોજનામાં ભેદભાવની નીતિ સામે તેમજ પાંચ દિવસના સપ્તાહની 11 વર્ષ જૂની માગ સાથે કાલથી 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 50 હજાર બેંક કર્મચારીઓ હડતાળ પર જશે.
  • 2015માં જ્યારે બેંક કર્મચારીઓએ મહિનાના ચારેય શનિવારની રજાની માગ કરી હતી ત્યારે IBAA સરકારની મંજૂરીથી મહિનામાં બીજો અને ચોથો શનિવારે બેંક બંધ રાખવાનું ઠરાવાયું હતું.

Bank Strike:136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો ચાલુ રહેશે. અંગ્રેજ શાસન વખતે રવિવારની રજાનો પ્રારંભ થયો હતો, ત્યારથી દેશભરની બેંકો અને સરકારી કચેરીઓમાં રવિવારના દિવસે રજા રહે છે. સોમવારથી બેંકોની ત્રણ દિવસીય હડતાળ ચાલુ થાય તે પહેલા રવિવારે રાષ્ટ્રીકૃત બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખૂલી રાખવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયને કહ્યું કે બેંક કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે પ્રોત્સાહનની યોજનામાં ભેદભાવની નીતિ સામે તેમજ પાંચ દિવસના સપ્તાહની 11 વર્ષ જૂની માગ સાથે કાલથી 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 50 હજાર બેંક કર્મચારીઓ હડતાળ પર જશે.

More To Read

136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર | Teri Meri Bat | TeriMeriBat News