Rule Change News: LPGથી લઈને Credit Card સુધી, 1 મેથી દેશમાં લાગુ થશે આ પાંચ મોટા ફેરફાર

By AbpApril 30, 2026 at 4:37 AM3 views
Rule Change News: LPGથી લઈને Credit Card સુધી, 1 મેથી દેશમાં લાગુ થશે આ પાંચ મોટા ફેરફાર

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 1 મેથી LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે, જે ઘર અને રેસ્ટોરન્ટ બંનેને અસર કરશે.
  • હવાઈ મુસાફરો અને વાહનચાલકો સાવધાન! ATF, CNG અને PNGના ભાવમાં પણ 1 મેથી ફેરફાર થઈ શકે છે.
  • SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટો ફેરફાર: લેટ પેમેન્ટ ચાર્જ અને BPCL SBI કાર્ડની વાર્ષિક ફી માફીના નિયમો બદલાશે.
  • ઓનલાઈન ગેમિંગના નિયમોમાં ક્રાંતિકારી બદલાવ આવશે, જેમાં ઓનલાઈન મની ગેમ્સ પર કડક નજર રાખવામાં આવશે.
  • મે મહિનામાં બેંકોમાં બમ્પર રજાઓ રહેશે, તેથી બેંકના કામકાજ માટે નીકળતા પહેલા રજાઓની યાદી અવશ્ય તપાસો.

Rule Change News: એપ્રિલ મહિનો પૂરો થવાનો છે અને મે મહિનાની શરૂઆત દેશમાં ઘણા મોટાનાણાકીય ફેરફારો(Rule Change From 1st May 2026) સાથે થશે. આમાં LPG સિલિન્ડરના ભાવથી લઈને LPG ડિલિવરી સિસ્ટમ સુધીના ફેરફારોનો સમાવેશ થઈ શકે છે. વધુમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે પણ ફેરફારોની અપેક્ષા છે. ચાલો આવા પાંચ મોટા ફેરફારો વિશે જાણીએ, જે આવતા મહિનાની પહેલી તારીખથી દરેક ઘર અને દરેક ખિસ્સાને અસર કરશે.

More To Read