Fixed Deposit Interest Rates: બેંકો 3 વર્ષની FD પર 8% સુધીનું રિટર્ન આપી રહી છે આ 3 બેંક, જોઈલો લીસ્ટ
By Abp

Photo: Abp
AI Key Highlights
- Fixed Deposit Interest Rates:પૈસાનું રોકાણ કરવા માટે આજે પણ બેંક FD લોકોના પસંદગીના વિકલ્પોમાંથી એક છે કારણ કે તેમાં ફિક્સ્ડ રિટર્ન મળવાની ગેરંટી હોય છે અને પૈસા ડૂબવાનો કોઈ ડર પણ રહેતો નથી.
- ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં આ ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તેમને બેંક એફડીમાં સામાન્ય નાગરિકોની સરખામણીએ જમા રાશિ પર વધુ રિટર્ન મળે છે.
- એવામાં જો તમે પણ સિનિયર સિટીઝન હોવ અથવા તમારી ઓળખાણમાં કોઈ સિનિયર સિટીઝન હોય, તો આ સમાચાર તમારા કામના છે કારણ કે તેમાં અમે તમને એવી કેટલીક બેંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે 3 વર્ષની એફડી પર 8% સુધી વ્યાજ આપી રહી છે.
- 8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 3.83 સુધી પહોંચશે તો કેટલો વધશે લઘુત્તમ પગાર?
Fixed Deposit Interest Rates:પૈસાનું રોકાણ કરવા માટે આજે પણ બેંક FD લોકોના પસંદગીના વિકલ્પોમાંથી એક છે કારણ કે તેમાં ફિક્સ્ડ રિટર્ન મળવાની ગેરંટી હોય છે અને પૈસા ડૂબવાનો કોઈ ડર પણ રહેતો નથી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં આ ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તેમને બેંક એફડીમાં સામાન્ય નાગરિકોની સરખામણીએ જમા રાશિ પર વધુ રિટર્ન મળે છે. એવામાં જો તમે પણ સિનિયર સિટીઝન હોવ અથવા તમારી ઓળખાણમાં કોઈ સિનિયર સિટીઝન હોય, તો આ સમાચાર તમારા કામના છે કારણ કે તેમાં અમે તમને એવી કેટલીક બેંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે 3 વર્ષની એફડી પર 8% સુધી વ્યાજ આપી રહી છે. આ પણ વાંચો...
Was this story interesting?
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)