1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો

By AbpMarch 31, 2026 at 1:18 PM0 views
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 1 એપ્રિલ, 2026થી HDFC બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અને બંધન બેન્ક તેમના ATM નિયમોમાં ફેરફાર કરશે.
  • આમાં મફત ટ્રાન્જેક્શન પર લિમિટ, રોકડ ઉપાડ મર્યાદા અને વધારાના ટ્રાન્જેક્શન પર લાગનારા ચાર્જ પણ સામેલ છે.
  • આ નવા નિયમો લાગુ થવાથી ગ્રાહકોએ પહેલા કરતાં વધુ આયોજન સાથે ATMનો ઉપયોગ કરવો પડશે, કારણ કે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ટ્રાન્જેક્શન પર વધારાના શુલ્ક લાગશે.
  • આ ફેરફારો વારંવાર ATM યુઝર્સ પર સીધી અસર કરશે.
  • આવા ગ્રાહકોએ હવે વધારાના શુલ્ક ટાળવા માટે તેમના રોકડ ઉપાડ અને બેલેન્સ ચેક મર્યાદિત કરવાની જરૂર પડશે.

1 એપ્રિલ, 2026થી HDFC બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અને બંધન બેન્ક તેમના ATM નિયમોમાં ફેરફાર કરશે. આમાં મફત ટ્રાન્જેક્શન પર લિમિટ, રોકડ ઉપાડ મર્યાદા અને વધારાના ટ્રાન્જેક્શન પર લાગનારા ચાર્જ પણ સામેલ છે. આ નવા નિયમો લાગુ થવાથી ગ્રાહકોએ પહેલા કરતાં વધુ આયોજન સાથે ATMનો ઉપયોગ કરવો પડશે, કારણ કે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ટ્રાન્જેક્શન પર વધારાના શુલ્ક લાગશે. આ ફેરફારો વારંવાર ATM યુઝર્સ પર સીધી અસર કરશે.

More To Read

1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો | Teri Meri Bat | TeriMeriBat News