Fuel prices: સામાન્ય જનતાને વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલની કિંમતમા ફરી વધારો

By AbpMay 19, 2026 at 1:07 AM3 views
Fuel prices: સામાન્ય જનતાને વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલની કિંમતમા ફરી વધારો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Fuel prices: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે
  • છેલ્લા પાંચ દિવસમાં આ બીજો વધારો છે
  • પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 83 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે
  • પાંચ દિવસમાં ભાવમાં આશરે 4 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે
  • અગાઉ 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો

Fuel prices: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં આ બીજો વધારો છે. પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 83 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. પાંચ દિવસમાં ભાવમાં આશરે 4 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

More To Read