Fuel prices: સામાન્ય જનતાને વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલની કિંમતમા ફરી વધારો
By AbpMay 19, 2026

Photo: Abp
AI Key Highlights
- Fuel prices: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે
Fuel prices: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં આ બીજો વધારો છે. પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 83 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. પાંચ દિવસમાં ભાવમાં આશરે 4 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.
Was this story interesting?





