1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો

By AbpMarch 29, 2026 at 4:01 PM0 views
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.
  • આ સ્થિતિ વચ્ચે ભારતમાં 1 એપ્રિલથી LPG, CNG અને PNG ના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
  • યુદ્ધના કારણે દેશમાં લોકડાઉન લાગશે તેવી અફવાઓ પણ જોર પકડી રહી છે, જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આગામી 60 દિવસ માટેનો સ્ટોક આપણી પાસે રિઝર્વ છે.
  • તેમ છતાં, ગભરાટના માર્યા લોકો ગેસ એજન્સીઓ પર અત્યારથી જ લાઈનો લગાવી રહ્યા છે.
  • ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના તણાવને પગલે દેશમાં લોકડાઉન લાગી શકે છે તેવી અફવાઓ પર સરકારે કડક વલણ અપનાવ્યું છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ભારતમાં 1 એપ્રિલથી LPG, CNG અને PNG ના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. યુદ્ધના કારણે દેશમાં લોકડાઉન લાગશે તેવી અફવાઓ પણ જોર પકડી રહી છે, જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આગામી 60 દિવસ માટેનો સ્ટોક આપણી પાસે રિઝર્વ છે. તેમ છતાં, ગભરાટના માર્યા લોકો ગેસ એજન્સીઓ પર અત્યારથી જ લાઈનો લગાવી રહ્યા છે.

More To Read

1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો | Teri Meri Bat | TeriMeriBat News