આવતા અઠવાડિયે બેંકમાં જવાનું છે? તો ધક્કો ન ખાવો પડે તે માટે જાણી લો બેંકની રજાઓનું લિસ્ટ
By AbpMay 3, 2026 at 3:15 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જાણી લો કે આવતા અઠવાડિયે 4 થી 10 મે, 2026 દરમિયાન બેંકો બે દિવસ બંધ રહેશે, તેથી તમારા જરૂરી કામો સમયસર પતાવી લો.",
- ધ્યાન આપો કે 9 મે, શનિવારે રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે માત્ર પશ્ચિમ બંગાળ (કોલકાતા) માં જ બેંકો બંધ રહેશે.",
Bank Holiday May 2026:જો તમે આવતા અઠવાડિયે બેંકના કોઈ જરૂરી કામ પતાવવાનું વિચારી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા બેંકની રજાઓ વિશે ચોક્કસ જાણી લેજો. 4 મે થી 10 મે, 2026 ના અઠવાડિયા દરમિયાન બેંકો 2 દિવસ માટે બંધ રહેવાની છે. આ રજાઓમાં એક નિયમિત રવિવારની રજાનો પણ સમાવેશ થાય છે. બેંક બંધ હોવાના કારણે ચેક ક્લિયરન્સ જેવી સેવાઓ પર અસર પડી શકે છે, જોકે તમારા ખાતા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન રાબેતા મુજબ ચાલુ રહેશે.
Was this story interesting?





