Gold-Silver ETF માં બમ્પર તેજી, કિંમતોમાં ભારે ઉછાળા સાથે રોકાણકારોને બખ્ખા
By AbpApril 8, 2026 at 1:51 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gold silver rally etf:યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામના સમાચારે વૈશ્વિક બજારો અને ભારતીય બજાર બંનેને હલચલ મચાવી દીધી છે.
- બુધવારે MCX પર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો, જેની સીધી અસર કિંમતી ધાતુઓના ETF પર પડી હતી.
- કોટક અને ICICI પ્રુડેન્શિયલ જેવા મુખ્ય ચાંદીના ETFમાં 6% સુધીનો વધારો નોંધાયો.
- ચાંદી અને સોનાના ETFમાં નોંધપાત્ર તેજી બજાર ખુલતાની સાથે જ રોકાણકારો દ્વારા સિલ્વર ETFમાં ભારે ખરીદી જોવા મળી હતી.
- કોટક અને ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ETFમાં 6% સુધીનો વધારો થયો, જ્યારે નિપ્પોન ઇન્ડિયા, SBI અને HDFC સિલ્વર ETFમાં 5%નો વધારો થયો.
Gold silver rally etf:યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામના સમાચારે વૈશ્વિક બજારો અને ભારતીય બજાર બંનેને હલચલ મચાવી દીધી છે. બુધવારે MCX પર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો, જેની સીધી અસર કિંમતી ધાતુઓના ETF પર પડી હતી. કોટક અને ICICI પ્રુડેન્શિયલ જેવા મુખ્ય ચાંદીના ETFમાં 6% સુધીનો વધારો નોંધાયો. ચાંદી અને સોનાના ETFમાં નોંધપાત્ર તેજી બજાર ખુલતાની સાથે જ રોકાણકારો દ્વારા સિલ્વર ETFમાં ભારે ખરીદી જોવા મળી હતી.
Was this story interesting?





