Gold Silver New Rates: અચાનક 5000 રૂપિયા સસ્તી થઈ ચાંદી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
By AbpApril 20, 2026 at 11:29 AM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં એક જ ઝટકામાં ₹5357 પ્રતિ કિલોનો મોટો ઘટાડો નોંધાયો.",
- તાજેતરના ઘટાડા પછી, 1 કિલો ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી ₹1.87 લાખથી વધુ સસ્તી થઈ ગઈ છે.",
- MCX પર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1780 ઘટ્યો, જેના કારણે સોનું તેના ઉચ્ચતમ સ્તરથી ₹50,
Gold Silver New Rates: સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થયો હતો, પરંતુ સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફ્યુચર્સ ટ્રેડિંગ શરૂ થતાં જ ચાંદી એક જ ઝટકામાં 5357 રૂપિયા સસ્તી થઈ ગઈ. આ તાજેતરના ઘટાડા પછી 1 કિલો ચાંદી હવે તેના હાઈ લેવલ પરથી 1. 87 લાખ રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે.
Was this story interesting?





