Gold-Silver Price Crash: બે દિવસમાં 26000 રુપિયા સસ્તી થઈ ચાંદી; આજે સોનામાં પણ બોલ્યો કડાકો

By AbpMay 15, 2026 at 9:19 AM5 views
Gold-Silver Price Crash: બે દિવસમાં 26000 રુપિયા સસ્તી થઈ ચાંદી; આજે સોનામાં પણ બોલ્યો કડાકો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gold-Silver Rate Crash Today:સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Rates) અચાનક મોટો ઘટાડો આવ્યો છે
  • સરકાર દ્વારા ગોલ્ડ-સિલ્વર ઇમ્પોર્ટ ડ્યુટી વધાર્યા બાદ રોકેટ બનેલી આ કિંમતી ધાતુઓની તેજી થંભી ગઈ છે
  • પહેલા ચાંદી અને હવે સોનું પણ કડડભૂસ થઈને તૂટ્યું છે
  • મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર શુક્રવારે વાયદાના વેપારની શરૂઆત થતાની સાથે જ ચાંદીના ભાવમાં અચાનક 17,000 રૂપિયા પ્રતિ કિલોથી વધુનો ઘટાડો થયો છે
  • બીજી તરફ કિંમતી પીળી ધાતુ સોનું પણ એક ઝાટકે ખુલતાની સાથે જ 3,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ સસ્તું થઈ ગયું છે

Gold-Silver Rate Crash Today:સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Rates) અચાનક મોટો ઘટાડો આવ્યો છે. સરકાર દ્વારા ગોલ્ડ-સિલ્વર ઇમ્પોર્ટ ડ્યુટી વધાર્યા બાદ રોકેટ બનેલી આ કિંમતી ધાતુઓની તેજી થંભી ગઈ છે. પહેલા ચાંદી અને હવે સોનું પણ કડડભૂસ થઈને તૂટ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર શુક્રવારે વાયદાના વેપારની શરૂઆત થતાની સાથે જ ચાંદીના ભાવમાં અચાનક 17,000 રૂપિયા પ્રતિ કિલોથી વધુનો ઘટાડો થયો છે.

More To Read

Gold-Silver Price Crash: બે દિવસમાં 26000 રુપિયા સસ્તી થઈ ચાંદી; આજે સોનામાં પણ બોલ્યો કડાકો | Teri Meri Bat | TeriMeriBat News