Gold Silver Price: 5000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનાના ભાવ પણ વધ્યા, ચેક કરો લેટેસ્ટ કિંમત

By AbpMay 21, 2026 at 6:11 PM3 views
Gold Silver Price: 5000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનાના ભાવ પણ વધ્યા, ચેક કરો લેટેસ્ટ કિંમત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gold Silver Price Today:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટો અંગે આશાઓ વધી છે
  • ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે ફુગાવામાં વધારો થવાની ચિંતાઓ યથાવત છે
  • આ બે પરિબળોને કારણે ગુરુવારે હાજર બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો
  • જોકે, વાયદા બજારમાં બંને કિંમતી ધાતુઓ દબાણ હેઠળ રહી અને ભાવમાં ઘટાડો થયો હતો
  • દિલ્હીના બુલિયન બજારમાં 99

Gold Silver Price Today:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટો અંગે આશાઓ વધી છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે ફુગાવામાં વધારો થવાની ચિંતાઓ યથાવત છે. આ બે પરિબળોને કારણે ગુરુવારે હાજર બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો. જોકે, વાયદા બજારમાં બંને કિંમતી ધાતુઓ દબાણ હેઠળ રહી અને ભાવમાં ઘટાડો થયો હતો.

More To Read