Gold-Silver Price: આજે કેટલા છે 24 અને 22 કેરેટ સોનાના ભાવ? કેટલામાં વેંચાઈ રહી છે ચાંદી? જાણો લેટેસ્ટ રેટ

By AbpApril 26, 2026 at 11:49 AM3 views
Gold-Silver Price: આજે કેટલા છે 24 અને 22 કેરેટ સોનાના ભાવ? કેટલામાં વેંચાઈ રહી છે ચાંદી? જાણો લેટેસ્ટ રેટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gold Silver Price Today:આજે 26 એપ્રિલ, રવિવારે દેશમાં સોના-ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે
  • આજે 24 કેરેટ સોનાની કિંમત 15,404 રૂપિયા પ્રતિ ગ્રામ છે
  • તેવી જ રીતે 8 ગ્રામની કિંમત 1,23,232 રૂપિયા અને 10 ગ્રામની કિંમત 1,54,040 રૂપિયા છે
  • જથ્થાબંધ ખરીદદારો માટે 100 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 15,40,400 રૂપિયા છે
  • દાગીના તરીકે સૌથી વધુ પસંદ કરવામાં આવતા 22 કેરેટ સોનાની કિંમત આજે 14,120 રૂપિયા પ્રતિ ગ્રામ છે

Gold Silver Price Today:આજે 26 એપ્રિલ, રવિવારે દેશમાં સોના-ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. આજે 24 કેરેટ સોનાની કિંમત 15,404 રૂપિયા પ્રતિ ગ્રામ છે. તેવી જ રીતે 8 ગ્રામની કિંમત 1,23,232 રૂપિયા અને 10 ગ્રામની કિંમત 1,54,040 રૂપિયા છે. જથ્થાબંધ ખરીદદારો માટે 100 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 15,40,400 રૂપિયા છે.

More To Read