Gold-Silver Price Today: સોના-ચાંદી બંનેની ઘટી ચમક, જાણો આજની લેટેસ્ટ કિંમત

By AbpMay 21, 2026 at 8:39 AM3 views
Gold-Silver Price Today: સોના-ચાંદી બંનેની ઘટી ચમક, જાણો આજની લેટેસ્ટ કિંમત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gold-Silver Price Today:આજે સોનું-ચાંદીના ભાવ સાંભળીને દરેકના ચહેરા પર ખુશી જોવા મળશે
  • આજે માત્ર ચાંદી જ નહીં પરંતુ ચમકતું સોનું પણ સસ્તુ થયું છે
  • 21 મેની સવારે સોનાના ભાવમાં 500 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદી 2300 રૂપિયા સુધી સસ્તી થઈ છે
  • MCX પર 5 જૂનની ડિલિવરીવાળું સોનું છેલ્લા સત્રમાં પ્રતિ 10 ગ્રામ ₹1,60,006 પર બંધ થયું હતું, જ્યારે આજે તે ₹1,59,900 પર ખુલ્યું હતું
  • શરૂઆતના કારોબારમાંસોનાના ભાવમાં₹515નો ઘટાડો નોંધાયો અને તે ₹1,59,491 સુધી પહોંચી ગયું

Gold-Silver Price Today:આજે સોનું-ચાંદીના ભાવ સાંભળીને દરેકના ચહેરા પર ખુશી જોવા મળશે. આજે માત્ર ચાંદી જ નહીં પરંતુ ચમકતું સોનું પણ સસ્તુ થયું છે. 21 મેની સવારે સોનાના ભાવમાં 500 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદી 2300 રૂપિયા સુધી સસ્તી થઈ છે. MCX પર 5 જૂનની ડિલિવરીવાળું સોનું છેલ્લા સત્રમાં પ્રતિ 10 ગ્રામ ₹1,60,006 પર બંધ થયું હતું, જ્યારે આજે તે ₹1,59,900 પર ખુલ્યું હતું.

More To Read