Gold-Silver Price Today: સોનુ થયું સસ્તુ, ચાંદીની ચમક પણ પડી ફીક્કી, જાણો લેટેસ્ટ રેટ
By AbpApril 29, 2026 at 6:10 AM7 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gold-Silver Price Today:આજે દેશભરમાંસોના અને ચાંદીનાભાવ ઘટી રહ્યા છે
- વૈશ્વિક બજારમાં મંદી અને સ્થાનિક માંગમાં ઘટાડા વચ્ચે, સોનાના ભાવમાં ₹1,300 અને ચાંદીમાં લગભગ ₹6,500નો ઘટાડો થયો છે
- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,51,070 છે, અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,490 છે
- સોનાના ભાવMCX પર 5 જૂનની ડિલિવરી માટેનું સોનું ગયા સત્રમાં ₹1,50,027 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું અને આજે ₹1,50,720 પર ખુલ્યું
- શરૂઆતના કારોબારમાં તે ₹1,51,527 સુધી પહોંચી ગયું (લગભગ ₹1,500નો ઉછાળો)
Gold-Silver Price Today:આજે દેશભરમાંસોના અને ચાંદીનાભાવ ઘટી રહ્યા છે. વૈશ્વિક બજારમાં મંદી અને સ્થાનિક માંગમાં ઘટાડા વચ્ચે, સોનાના ભાવમાં ₹1,300 અને ચાંદીમાં લગભગ ₹6,500નો ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,51,070 છે, અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,38,490 છે. સોનાના ભાવMCX પર 5 જૂનની ડિલિવરી માટેનું સોનું ગયા સત્રમાં ₹1,50,027 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું અને આજે ₹1,50,720 પર ખુલ્યું.
Was this story interesting?





