Gold Silver Price Today: સોનાની ચમક વધી તો ચાંદી પડી ઝાંખી, જાણો આજની લેેટેસ્ટ કિંમત
By AbpApril 1, 2026 at 11:38 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gold Silver Price Today:શેરબજારમાં તેજી વચ્ચે આજે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું.
- સવારે 10 વાગ્યા સુધીમાં, 10 ગ્રામ સોના નો ભાવ ₹439 વધીને ₹1,51,200 થયો.
- દરમિયાન, ચાંદી નો ભાવ ₹1,989 પ્રતિ કિલો ઘટીને ₹2,39,549 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો હતો.
- કોમોડિટી બજારમાં રોકાણકારો વધઘટનો સામનો કરી રહ્યા છે.
- આજે શેરબજારમાં ઘણા દિવસો પછી આટલો ઉત્સાહ જોવા મળ્યો છે.
Gold Silver Price Today:શેરબજારમાં તેજી વચ્ચે આજે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું. સવારે 10 વાગ્યા સુધીમાં, 10 ગ્રામ સોના નો ભાવ ₹439 વધીને ₹1,51,200 થયો. દરમિયાન, ચાંદી નો ભાવ ₹1,989 પ્રતિ કિલો ઘટીને ₹2,39,549 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી બજારમાં રોકાણકારો વધઘટનો સામનો કરી રહ્યા છે.
Was this story interesting?





