Gold Silver Price Today : બજાર ઓપન થતાં જ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદીમાં 7,700 અને સોનામાં 2,400નો વધારો
By AbpMay 6, 2026 at 5:21 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gold Silver Price Today: આજેસોના અને ચાંદીનાભાવમાં તેજી જોવા મળી છે
- પશ્ચિમ એશિયામાં શાંતિની આશા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી બંને ધાતુઓમાં વધારો થયો છે
- MCX પર શરૂઆતના વેપારમાં ચાંદીનો ભાવ ₹7,700 વધ્યો હતો, જ્યારે સોનાનો ભાવ ₹2,400 થી વધુ વધ્યો હતો
- 3 જુલાઈની ડિલિવરી માટે ચાંદીનો ભાવ પાછલા સત્રમાં ₹2,44,316 પ્રતિ કિલોગ્રામ હતો અને આજે ₹2,49,316 પર ખુલ્યો હતો
- શરૂઆતના વેપારમાં તે ₹7,684 વધીને ₹2,52,000 થયો હતો
Gold Silver Price Today: આજેસોના અને ચાંદીનાભાવમાં તેજી જોવા મળી છે. પશ્ચિમ એશિયામાં શાંતિની આશા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી બંને ધાતુઓમાં વધારો થયો છે. MCX પર શરૂઆતના વેપારમાં ચાંદીનો ભાવ ₹7,700 વધ્યો હતો, જ્યારે સોનાનો ભાવ ₹2,400 થી વધુ વધ્યો હતો. 3 જુલાઈની ડિલિવરી માટે ચાંદીનો ભાવ પાછલા સત્રમાં ₹2,44,316 પ્રતિ કિલોગ્રામ હતો અને આજે ₹2,49,316 પર ખુલ્યો હતો.
Was this story interesting?





