Gold-Silver Price Today: સોના-ચાંદી બંનેની ઘટી ચમક, જાણો આજની લેટેસ્ટ કિંમત
By AbpMay 21, 2026

Photo: Abp
AI Key Highlights
- Gold-Silver Price Today:આજે સોનું-ચાંદીના ભાવ સાંભળીને દરેકના ચહેરા પર ખુશી જોવા મળશે
Gold-Silver Price Today:આજે સોનું-ચાંદીના ભાવ સાંભળીને દરેકના ચહેરા પર ખુશી જોવા મળશે. આજે માત્ર ચાંદી જ નહીં પરંતુ ચમકતું સોનું પણ સસ્તુ થયું છે. 21 મેની સવારે સોનાના ભાવમાં 500 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદી 2300 રૂપિયા સુધી સસ્તી થઈ છે. MCX પર 5 જૂનની ડિલિવરીવાળું સોનું છેલ્લા સત્રમાં પ્રતિ 10 ગ્રામ ₹1,60,006 પર બંધ થયું હતું, જ્યારે આજે તે ₹1,59,900 પર ખુલ્યું હતું.
Was this story interesting?





