સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ઓલ ટાઈમ હાઈથી ચાંદી 2.11 લાખ અને સોનું 55,000 સસ્તું! જાણો લેટેસ્ટ ભાવ
By AbpMarch 29, 2026 at 5:16 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સોના અને ચાંદીની ખરીદી કરવાનું વિચારતા લોકો માટે હાલમાં બજારમાંથી ખૂબ જ રાહતના સમાચાર મળી રહ્યા છે.
- છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુઓના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, પરંતુ હાલમાં રેકોર્ડબ્રેક ઘટાડો નોંધાયો છે.
- જો આંકડાઓ પર નજર કરીએ તો, ચાંદી તેના અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર (All-Time High) કરતાં ₹2.11 લાખ પ્રતિ કિલોગ્રામ સસ્તી મળી રહી છે.
- જ્યારે સોનું પણ તેની સર્વોચ્ચ સપાટીથી ₹55,000 પ્રતિ 10 ગ્રામ જેટલું સસ્તું ટ્રેડ થઈ રહ્યું છે, જે લગ્નસરાની સિઝનમાં ખરીદી કરનારાઓ માટે ઉત્તમ તક છે.
- ચાંદીના વાયદા બજાર (MCX) ની વાત કરીએ તો, છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં કિંમતોમાં મોટો ફેરફાર થયો છે.
સોના અને ચાંદીની ખરીદી કરવાનું વિચારતા લોકો માટે હાલમાં બજારમાંથી ખૂબ જ રાહતના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુઓના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, પરંતુ હાલમાં રેકોર્ડબ્રેક ઘટાડો નોંધાયો છે. જો આંકડાઓ પર નજર કરીએ તો, ચાંદી તેના અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર (All-Time High) કરતાં ₹2. 11 લાખ પ્રતિ કિલોગ્રામ સસ્તી મળી રહી છે.
Was this story interesting?





