Gold Silver Price: લગ્નની સિઝન પહેલા આજે સોના અને ચાંદીના ભાવ ફરી ઘટ્યાં, જાણો લેટેસ્ટ પ્રાઇસ
By AbpApril 9, 2026 at 12:29 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gold Silver Price Today:ઘરેલુ ફ્યુચર માર્કેટમાં ગુરુવાર, 9 એપ્રિલના રોજ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
- કારોબારની શરૂઆતમાં સોના અને ચાંદી બંનેના ભાવ તૂટ્યા હતા.
- સમાચાર લખાયા ત્યાં સુધી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 જૂન, 2026ની એક્સપાયરી વાળો ગોલ્ડ ફ્યુચર વાયદો આશરે 420 રૂપિયાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
- MCX પર ગોલ્ડ વાયદો 1,50,647 રૂપિયા (પ્રતિ 10 ગ્રામ) પર ઓપન થયો હતો.
- છેલ્લા ટ્રેડિંગ દિવસે MCX પર સોનું 1,51,776 રૂપિયા પર ટ્રેડ થઈને બંધ થયું હતું.
Gold Silver Price Today:ઘરેલુ ફ્યુચર માર્કેટમાં ગુરુવાર, 9 એપ્રિલના રોજ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કારોબારની શરૂઆતમાં સોના અને ચાંદી બંનેના ભાવ તૂટ્યા હતા. સમાચાર લખાયા ત્યાં સુધી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 જૂન, 2026ની એક્સપાયરી વાળો ગોલ્ડ ફ્યુચર વાયદો આશરે 420 રૂપિયાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. MCX પર ગોલ્ડ વાયદો 1,50,647 રૂપિયા (પ્રતિ 10 ગ્રામ) પર ઓપન થયો હતો.
Was this story interesting?





