Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
By AbpMay 13, 2026 at 7:45 AM6 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આયાત ડ્યુટીમાં વધારાથી ભારતમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, કારણ કે સરકારે આયાત ડ્યુટી 6% થી વધારીને 15% કરી દીધી છે.",
- ચાંદીના ભાવમાં લગભગ ₹18,0000 નો જબરદસ્ત વધારો થતા તે ₹3 લાખની નજીક પહોંચી, જ્યારે સોનું પણ ₹10,000 વધીને ₹1.63 લાખની નજીક પહોંચ્યું.",
- સ્થાનિક કોમોડિટી બજાર MCX પર સોનું
Gold Silver Prices are skyrocketing today:સોના અને ચાંદી પર આયાત ડ્યુટી વધારવાના નિર્ણય બાદ બુધવાર, 13 મેના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક કોમોડિટી બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવ લગભગ ₹30,000 વધીને ₹3 લાખની નજીક પહોંચ્યા. ચાંદી લગભગ ₹18,0000 વધીને ₹3 લાખની નજીક પહોંચી ગઈ, જ્યારે સોનું પણ લગભગ ₹10,000 વધીને ₹1. 63 લાખની નજીક પહોંચી ગયું.
Was this story interesting?





