સોના ચાંદીના ભાવે તો ભુક્કા કાઢ્યા! એક જ દિવસમાં ચાંદી ₹11,800 મોંઘી, જાણો 10 ગ્રામ સોનું કેટલું મોંઘું થયું?

By AbpApril 15, 2026 at 9:04 PM3 views
સોના ચાંદીના ભાવે તો ભુક્કા કાઢ્યા! એક જ દિવસમાં ચાંદી ₹11,800 મોંઘી, જાણો 10 ગ્રામ સોનું કેટલું મોંઘું થયું?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • એક જ દિવસમાં ચાંદી ₹11,800 અને સોનું ₹3,000 મોંઘું થતાં બુલિયન માર્કેટમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.",
  • અક્ષય તૃતીયાના પવિત્ર તહેવારને કારણે સોના-ચાંદીની ખરીદીમાં જબરદસ્ત વધારો થતાં સ્થાનિક ભાવ આસમાને પહોંચ્યા છે.",
  • આશ્ચર્યજનક રીતે, ભારતમાં ભાવ વધ્યા હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.",
  • વૈશ્વિક તણાવ વચ્ચે સલામત રોકાણ તરીકે, ગોલ્ડ ETF માં ₹31,561 કરોડનું જંગી રોકાણ થયું છે, જે ગયા વર્ષ કરતાં છ ગણું વધારે છે.",

gold rate today Delhi:અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર નજીક આવતા જ બુલિયન માર્કેટમાં (સોના ચાંદીના બજારમાં) ભારે ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીના ભાવમાં એક જ ઝાટકે પ્રતિ કિલો ₹11,800 નો તોતિંગ વધારો નોંધાયો હતો, જ્યારે સોનાના ભાવમાં પણ 10 ગ્રામ દીઠ ₹3,000 નો ઉછાળો આવ્યો છે. તહેવારને પગલે વેપારીઓ અને ગ્રાહકોની ખરીદી વધતા સ્થાનિક બજારમાં ભાવ આસમાને પહોંચ્યા છે, જેનાથી જ્વેલર્સમાં ખુશીનો માહોલ છે પરંતુ સામાન્ય ખરીદદારો માટે સોનું લેવું થોડું મોંઘુ બન્યું છે. જોકે, બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં થોડો ઘટાડો પણ જોવા મળ્યો છે.

More To Read

સોના ચાંદીના ભાવે તો ભુક્કા કાઢ્યા! એક જ દિવસમાં ચાંદી ₹11,800 મોંઘી, જાણો 10 ગ્રામ સોનું કેટલું મોંઘું થયું? | Teri Meri Bat | TeriMeriBat News