લગ્નની સીઝનમાં સોના-ચાંદીમાં ભડકો! ચાંદીમાં ₹7,000 અને સોનામાં ₹3,700 નો ઉછાળો; જુઓ લેટેસ્ટ રેટ

By AbpMarch 30, 2026 at 8:24 PM1 views
લગ્નની સીઝનમાં સોના-ચાંદીમાં ભડકો! ચાંદીમાં ₹7,000 અને સોનામાં ₹3,700 નો ઉછાળો; જુઓ લેટેસ્ટ રેટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • દેશમાં લગ્નની સિઝન શરૂ થતા જ સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે ઘરેણાં ખરીદવા જતા સામાન્ય લોકો અને પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
  • સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં કિંમતી ધાતુઓના ભાવમાં લગભગ 3% નો વધારો નોંધાયો હતો.
  • લગ્નની સિઝનને પગલે જ્વેલર્સ દ્વારા કરવામાં આવેલી નવી ખરીદી અને આંતરરાષ્ટ્રીય માર્કેટના સપોર્ટથી ચાંદીમાં એક જ દિવસમાં ₹7,000 અને સોનામાં ₹3,700 નો તોતિંગ વધારો જોવા મળ્યો છે.
  • ચાલો જાણીએ કે આજના આ ઉછાળા બાદ બજારમાં સોના-ચાંદીના નવા લેવલ ક્યાં પહોંચ્યા છે.
  • સોના અને ચાંદીના નવા અને લેટેસ્ટ ભાવ ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના આંકડાઓ અનુસાર, સોમવારે લગ્નની સિઝનની ડિમાન્ડ નીકળતા ચાંદીના ભાવમાં સીધો ₹7,000 (અથવા 3.04%) નો ઉછાળો આવ્યો હતો.

દેશમાં લગ્નની સિઝન શરૂ થતા જ સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે ઘરેણાં ખરીદવા જતા સામાન્ય લોકો અને પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં કિંમતી ધાતુઓના ભાવમાં લગભગ 3% નો વધારો નોંધાયો હતો. લગ્નની સિઝનને પગલે જ્વેલર્સ દ્વારા કરવામાં આવેલી નવી ખરીદી અને આંતરરાષ્ટ્રીય માર્કેટના સપોર્ટથી ચાંદીમાં એક જ દિવસમાં ₹7,000 અને સોનામાં ₹3,700 નો તોતિંગ વધારો જોવા મળ્યો છે. ચાલો જાણીએ કે આજના આ ઉછાળા બાદ બજારમાં સોના-ચાંદીના નવા લેવલ ક્યાં પહોંચ્યા છે.

More To Read

લગ્નની સીઝનમાં સોના-ચાંદીમાં ભડકો! ચાંદીમાં ₹7,000 અને સોનામાં ₹3,700 નો ઉછાળો; જુઓ લેટેસ્ટ રેટ | Teri Meri Bat | TeriMeriBat News