Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત
By AbpApril 30, 2026 at 11:04 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gold Silver Rate Today 30 April 2026 :આજે સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે
- ગુરુવાર, 30 એપ્રિલના રોજ બુલિયન બજારમાં 24 કેરેટ સોનું 920 રૂપિયા અથવા 0
- 6% વધીને 150,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 137,940 રૂપિયા નોંધાયો
- તેવી જ રીતે, દેશમાં ચાંદીનો ભાવ આજે 3380 રૂપિયા અથવા 1
- 4% વધીને 241,610 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો
Gold Silver Rate Today 30 April 2026 :આજે સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરુવાર, 30 એપ્રિલના રોજ બુલિયન બજારમાં 24 કેરેટ સોનું 920 રૂપિયા અથવા 0. 6% વધીને 150,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 137,940 રૂપિયા નોંધાયો. તેવી જ રીતે, દેશમાં ચાંદીનો ભાવ આજે 3380 રૂપિયા અથવા 1.
Was this story interesting?





