વૈશ્ચિક અનિશ્ચિતતા વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં અપ્સ ડાઉન, જાણો લેટેસ્ટ કિંમત
By AbpMay 14, 2026 at 7:16 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gold Silver Price Today:ઘરેલુ ફ્યુચર માર્કેટમાં ગુરુવાર, 14 મેના રોજ સોના-ચાંદીના ભાવમાં અપ્સ ડાઉન જોવા મળ્યો હતો
- સોનામાં થોડી તેજી જોવા મળી રહી છે, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે
- સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 જૂન 2026ની એક્સપાયરીવાળા ગોલ્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં લગભગ 450 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો
- MCX પર ગોલ્ડ ફ્યુચર 1,61,888 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યું હતું
- અગાઉના કારોબારી દિવસે MCX પર સોનું 1,62,186 રૂપિયે બંધ થયું હતું
Gold Silver Price Today:ઘરેલુ ફ્યુચર માર્કેટમાં ગુરુવાર, 14 મેના રોજ સોના-ચાંદીના ભાવમાં અપ્સ ડાઉન જોવા મળ્યો હતો. સોનામાં થોડી તેજી જોવા મળી રહી છે, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 જૂન 2026ની એક્સપાયરીવાળા ગોલ્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં લગભગ 450 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. MCX પર ગોલ્ડ ફ્યુચર 1,61,888 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યું હતું.
Was this story interesting?





