Gold-Silver Rate: દોઢ લાખને પાર પહોંચ્યુ 10 ગ્રામ સોનું, ચાંદીની પણ તેજ થઈ ચમક, ચેક કરો લેટેસ્ટ રેટ

By AbpApril 16, 2026 at 11:17 AM1 views
Gold-Silver Rate: દોઢ લાખને પાર પહોંચ્યુ 10 ગ્રામ સોનું, ચાંદીની પણ તેજ થઈ ચમક, ચેક કરો લેટેસ્ટ રેટ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Gold Silver Price Today:આજે 16 એપ્રિલે ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે
  • અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાના અહેવાલો અને અક્ષય તૃતીયા (19 એપ્રિલ) ના તહેવારને કારણે માંગમાં વધારો થવાના અહેવાલો વચ્ચે આ વધારો થયો છે
  • આજે દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,420 નો વધારો થયો છે, જે પ્રતિ 10 ગ્રામ ₹1
  • 55 લાખને વટાવી ગયો છે
  • તેવી જ રીતે, 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹1,55,360, 22 કેરેટ સોનાનો ₹1,42,410 અને 18 કેરેટ સોનાનો ₹1,16,520 છે

Gold Silver Price Today:આજે 16 એપ્રિલે ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાના અહેવાલો અને અક્ષય તૃતીયા (19 એપ્રિલ) ના તહેવારને કારણે માંગમાં વધારો થવાના અહેવાલો વચ્ચે આ વધારો થયો છે. આજે દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,420 નો વધારો થયો છે, જે પ્રતિ 10 ગ્રામ ₹1. 55 લાખને વટાવી ગયો છે.

More To Read

Gold-Silver Rate: દોઢ લાખને પાર પહોંચ્યુ 10 ગ્રામ સોનું, ચાંદીની પણ તેજ થઈ ચમક, ચેક કરો લેટેસ્ટ રેટ | Teri Meri Bat | TeriMeriBat News