Gold Silver Rate: ચાંદીની કિંમતમાં થઈ ગયો ઘટાડો, સોનાની ચમક પણ ઘટી, જાણી લો લેટેસ્ટ કિંમત

By AbpMay 21, 2026 at 11:02 AM2 views
Gold Silver Rate: ચાંદીની કિંમતમાં થઈ ગયો ઘટાડો, સોનાની ચમક પણ ઘટી, જાણી લો લેટેસ્ટ કિંમત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુરુવારે MCX પર ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹3,500 થી વધુનો મોટો કડાકો બોલ્યો.
  • આશ્ચર્યજનક રીતે, ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી ₹1.86 લાખ સસ્તી થઈ ગઈ છે.
  • સોનાની ચમક પણ ઝાંખી પડી, MCX પર ₹687 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો.
  • હાલમાં 24 કેરેટ સોનું તેના ઓલ ટાઈમ હાઈ લેવલ કરતાં ₹43,665 સસ્તું ઉપલબ્ધ છે.

સોના અને ચાંદીના ભાવમાં ગુરુવારે ફરી ઘટાડો થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફ્યુચર્સ ટ્રેડિંગ શરૂ થતાં જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹3,500 થી વધુનો ઘટાડો થયો. આ ઘટાડાને કારણે ચાંદી તેની ટોચથી ₹1. 86 લાખ સસ્તી થઈ ગઈ છે.

More To Read