Gold Silver Rate: ચાંદીના ભાવમાં બમ્પર તેજી, સોનું પણ થયું મોંઘુ, ચેક કરો લેટેસ્ટ કિંમત
By AbpMay 12, 2026 at 8:58 AM6 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gold and Silver Price:મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે
- અઠવાડિયાના બીજા દિવસે ચાંદીના ભાવમાં 1 ટકાથી વધુનો વધારો થયો છે, જ્યારે સોનામાં થોડો વધારો જોવા મળી રહ્યો છે
- મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 9:58 વાગ્યાની આસપાસ 5 જૂન ડિલિવરી માટેનું સોનું 0
- 26 ટકા (₹407) વધીને ₹1,54,070 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું
- 3 જુલાઈ ડિલિવરી માટે ચાંદી 1
Gold and Silver Price:મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના બીજા દિવસે ચાંદીના ભાવમાં 1 ટકાથી વધુનો વધારો થયો છે, જ્યારે સોનામાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 9:58 વાગ્યાની આસપાસ 5 જૂન ડિલિવરી માટેનું સોનું 0. 26 ટકા (₹407) વધીને ₹1,54,070 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
Was this story interesting?





