Gold Silver Rate: એક જ દિવસમાં 9000 મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ મોટો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ
By AbpApril 1, 2026 at 8:34 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Silver and Gold Price:મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે બુધવારે દિલ્હી બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો હતો.
- ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, બુધવારે દિલ્હીમાં ચાંદીનો ભાવ 9,000 રૂપિયા અથવા 3.8 ટકા વધીને 2,46,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.
- સોમવારે ચાંદીના ભાવ 2,37,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા.
- ચાંદી ઉપરાંત 99.9 ટકા શુદ્ધ સોનાના ભાવમાં પણ આજે 3,500 રૂપિયા અથવા 2.3 ટકાનો મોટો વધારો જોવા મળ્યો હતો.
- આ વધારા સાથે, સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,55,000 રૂપિયા પર પહોંચી ગયો.
Silver and Gold Price:મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે બુધવારે દિલ્હી બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો હતો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, બુધવારે દિલ્હીમાં ચાંદીનો ભાવ 9,000 રૂપિયા અથવા 3. 8 ટકા વધીને 2,46,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. સોમવારે ચાંદીના ભાવ 2,37,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા.
Was this story interesting?





