Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી ઘટાડો, જાણો ચાંદીના ભાવમાં કેટલો થયો ફેરફાર
By AbpMarch 30, 2026 at 11:55 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gold-Silver Rate Today:ભારતમાં આજે સોનાની કિંમતમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે.
- 24 કેરેટથી લઈને 18 કેરેટ સુધીના તમામ સેગમેન્ટમાં કિંમતોમાં થોડો ઘટાડો થયો છે.
- ગઈકાલે એટલે કે રવિવાર, 29 માર્ચના 1,48,090 રૂપિયાના મુકાબલે આજે સોનાની કિંમત 1,48,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- એટલે કે તેમાં 10 રૂપિયાનો નજીવો ઘટાડો આવ્યો છે.
- તેવી જ રીતે 22 કેરેટ સોનાની કિંમત પણ પ્રતિ 10 ગ્રામ, ગઈકાલના 1,35,750 રૂપિયાના મુકાબલે આજે 1,35,740 રૂપિયા છે.
Gold-Silver Rate Today:ભારતમાં આજે સોનાની કિંમતમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 કેરેટથી લઈને 18 કેરેટ સુધીના તમામ સેગમેન્ટમાં કિંમતોમાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલે એટલે કે રવિવાર, 29 માર્ચના 1,48,090 રૂપિયાના મુકાબલે આજે સોનાની કિંમત 1,48,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે તેમાં 10 રૂપિયાનો નજીવો ઘટાડો આવ્યો છે.
Was this story interesting?





