Gold-Silver Rate: ટ્રમ્પે આપ્યું એવું અલ્ટીમેટમ કે સોનામાં બોલી ગયો મોટો કડાકો, જાણો તમારા શહેરનો ભાવ

By AbpMay 18, 2026 at 6:22 AM2 views
Gold-Silver Rate: ટ્રમ્પે આપ્યું એવું અલ્ટીમેટમ કે સોનામાં બોલી ગયો મોટો કડાકો, જાણો તમારા શહેરનો ભાવ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મોટો કડાકો બોલ્યો: આજે 18 મેના રોજ ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.
  • ટ્રમ્પના અલ્ટીમેટમથી બજાર ધ્રુજ્યું: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી ધમકીને કારણે સોના-ચાંદીના ભાવ તૂટ્યા.
  • ઈરાનને ટ્રમ્પની સીધી ચેતવણી: ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર ઈરાનને સ્પષ્ટપણે કહ્યું કે સમજૂતી માટે ઝડપથી પગલાં ભરો, નહીંતર તેમનું નામનિશાન નહીં રહે.
  • ઈરાને ધમકી ફગાવી: ઈરાને ટ્રમ્પની ધમકીને ફગાવી દેતા કહ્યું કે જો તેમના પર હુમલો થશે, તો તેઓ મિડલ-ઈસ્ટમાં સ્થિત અમેરિકા અને તેના સહયોગી દેશોના ઠેકાણાંને નિશાન બનાવશે.
  • શેરબજારમાં પણ ભૂકંપ: વૈશ્વિક તણાવના ડરથી ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ તૂટી પડ્યું, જેમાં સેન્સેક્સ 900થી વધુ અને નિફ્ટી 280થી વધુ પોઈન્ટ ગગડ્યા.

Gold-Silver Rate:આજે 18 મેના રોજ ભારતીય ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ વધઘટનો દોર ચાલુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી ધમકી, મિડલ-ઈસ્ટમાં તણાવ અને યુદ્ધ ન અટકવાની આશંકા વચ્ચે આજે ઘરેલું વાયદા બજાર (MCX) પર બંને ધાતુઓ લાલ નિશાનમાં (ઘટાડા સાથે) ખૂલી છે. આંતરરાષ્ટ્રીય બજારો (Comex)માં આજે સોનું 1% થી વધુ અને ચાંદી લગભગ 2.

More To Read