Gold Silver Rate: સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીની કિંમત ₹3,800 વધી, જાણો આજના લેટેસ્ટ ભાવ
By AbpApril 10, 2026 at 8:16 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Gold and silvdr rate today :શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કિંમતી ધાતુઓના બજારમાં મજબૂતી જોવા મળી
- ચાંદીના ભાવ ₹3,800 વધીને ₹2,47,000 પ્રતિ કિલોગ્રામ (બધા કર સહિત) થયા હતા
- જ્યારે સોનાના ભાવ પણ થોડા વધીને ₹1,55,300 પ્રતિ 10 ગ્રામ (99
- 9% શુદ્ધતા) પર બંધ થયા
- પીટીઆઈના અહેવાલ મુજબ, ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન દ્વારા આ માહિતી બહાર પાડવામાં આવી છે
Gold and silvdr rate today :શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કિંમતી ધાતુઓના બજારમાં મજબૂતી જોવા મળી. ચાંદીના ભાવ ₹3,800 વધીને ₹2,47,000 પ્રતિ કિલોગ્રામ (બધા કર સહિત) થયા હતા. જ્યારે સોનાના ભાવ પણ થોડા વધીને ₹1,55,300 પ્રતિ 10 ગ્રામ (99. 9% શુદ્ધતા) પર બંધ થયા.
Was this story interesting?





