સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
By AbpMay 13, 2026 at 1:03 AM7 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે
- સોનું અને ચાંદી ખરીદવું હવે વધુ મોંઘું થઈ શકે છે
- સરકારે મંગળવારે એક મોટો નિર્ણય લીધો, જેમાં સોના, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓની આયાત પર કસ્ટમ ડ્યુટી વધારીને 10 ટકા કરવામાં આવી
- નાણા મંત્રાલયે મંગળવારે અનેક નોટિફિકેશન જાહેર કર્યા હતા
- નવા દરો આજથી 13 મેના રોજ અમલમાં આવ્યા
જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. સોનું અને ચાંદી ખરીદવું હવે વધુ મોંઘું થઈ શકે છે. સરકારે મંગળવારે એક મોટો નિર્ણય લીધો, જેમાં સોના, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓની આયાત પર કસ્ટમ ડ્યુટી વધારીને 10 ટકા કરવામાં આવી. નાણા મંત્રાલયે મંગળવારે અનેક નોટિફિકેશન જાહેર કર્યા હતા.
Was this story interesting?





