બેંક કર્મચારીઓ માટે ખુશખબર: સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, જાણો પગાર કેટલો વધશે?

By AbpMay 5, 2026 at 11:38 AM3 views
બેંક કર્મચારીઓ માટે ખુશખબર: સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, જાણો પગાર કેટલો વધશે?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • સરકારે મે થી જુલાઈ 2026 માટે બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 0.70% નો આંશિક વધારો જાહેર કર્યો છે.
  • આ વધારાને કારણે બેંક કર્મચારીઓના માસિક પગારમાં માત્ર ₹435 થી ₹1,050 સુધીનો સામાન્ય વધારો જોવા મળશે.
  • બેંક યુનિયનો અને કર્મચારીઓ આ 0.70% ના વધારાને 'ખૂબ જ ઓછો' ગણાવીને નાખુશ છે.
  • ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ માર્ચ 2026 ક્વાર્ટરના AIACPI-IW ડેટાના આધારે આ ડીએ સુધારો નક્કી કર્યો છે.
  • આ ડીએ વધારો ફુગાવાના દર સાથે કર્મચારીઓના ભથ્થાનો તાલમેલ જાળવી રાખવા માટે કરવામાં આવ્યો છે.

Bank employee DA hike:જો તમે પોતે બેંકમાં નોકરી કરો છો અથવા તમારા પરિવાર કે મિત્ર વર્ગમાં કોઈ બેંક કર્મચારી છે, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. સરકારે બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં આંશિક વધારો જાહેર કર્યો છે. સરકારે મે થી જુલાઈ 2026 ના ત્રણ મહિનાના ગાળા માટે ડીએને 25 ટકાથી વધારીને 25. 70 ટકા કરી દીધું છે.

More To Read