IT સેક્ટરમાં નોકરી શોધતા યુવાનો માટે ખુશખબર: TCS 25,000 ફ્રેશર્સને આપશે નોકરી!

By AbpApril 12, 2026 at 4:11 PM1 views
IT સેક્ટરમાં નોકરી શોધતા યુવાનો માટે ખુશખબર: TCS 25,000 ફ્રેશર્સને આપશે નોકરી!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આશ્ચર્યજનક જાહેરાત: TCS એ નાણાકીય વર્ષ 2027 માટે 25,000 ફ્રેશર્સને નોકરી આપવાની જાહેરાત કરી, જે IT સેક્ટરમાં યુવાનો માટે મોટી તક ઊભી કરશે.",
  • ભવિષ્યવાદી રણનીતિ: કંપની અનુભવી લોકો કરતાં નવા યુવાનો પર વધુ ભરોસો મૂકી રહી છે અને બજારની માંગ વધતાં ભરતીનો આંકડો વધી શકે છે.",
  • સ્પષ્ટતા: TCS એ ગયા વર્ષની 12,000 કર્મચારીઓની છટણી AI

Tata Consultancy Services Jobs:જો તમે પણ IT સેક્ટરમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક બહુ જ સારા સમાચાર છે. દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (TCS) એ નાણાકીય વર્ષ 27 માટે 25,000 ફ્રેશર્સને નોકરી આપવાની એક મોટી જાહેરાત કરી દીધી છે. એટલું જ નહીં, કંપનીએ એમ પણ કહ્યું છે કે જો આવનારા સમયમાં બજારમાં તેમની માંગ વધશે તો આ આંકડો હજુ પણ વધી શકે છે. કંપની અનુભવી લોકો કરતા નવા યુવાનો પર વધુ ભરોસો મૂકી રહી છે.

More To Read

IT સેક્ટરમાં નોકરી શોધતા યુવાનો માટે ખુશખબર: TCS 25,000 ફ્રેશર્સને આપશે નોકરી! | Teri Meri Bat | TeriMeriBat News