રેલવે કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચમાં 5 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો પગાર વધશે? જાણો વિગતે
By AbpMay 5, 2026 at 10:42 AM7 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 8th Pay Commission update:કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8માં પગાર પંચની હિલચાલ શરૂ થઈ ગઈ છે, ત્યારે રેલવે કર્મચારીઓ અને ખાસ કરીને ટેકનિકલ સ્ટાફ માટે બહુ જલ્દી એક મોટા અને સારા સમાચાર આવી શકે છે
- તમામ સરકારી કર્મચારીઓ અને સંગઠનો આઠમા પગાર પંચ સમક્ષ પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે, જે ભવિષ્યમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર નક્કી કરશે
- આ જ કડીમાં, ઈન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઈઝર્સ એસોસિએશન (IRTSA) એ રેલવેના ટેકનિકલ સ્ટાફ માટે એક બહુ મોટો પ્રસ્તાવ રજૂ કર્યો છે
- સંગઠને પગાર માળખું, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થાં અને નિવૃત્તિ લાભોમાં જંગી ફેરફારોની માંગણી કરતો મેમોરેન્ડમ આપ્યો છે
- તેમની સૌથી મુખ્ય માંગ છે કે કમિશન માત્ર એક જ નહીં, પરંતુ 5 અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે અને લઘુત્તમ મૂળ પગાર (બેઝિક સેલરી) ₹52,600 નક્કી કરવામાં આવે
8th Pay Commission update:કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8માં પગાર પંચની હિલચાલ શરૂ થઈ ગઈ છે, ત્યારે રેલવે કર્મચારીઓ અને ખાસ કરીને ટેકનિકલ સ્ટાફ માટે બહુ જલ્દી એક મોટા અને સારા સમાચાર આવી શકે છે. તમામ સરકારી કર્મચારીઓ અને સંગઠનો આઠમા પગાર પંચ સમક્ષ પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે, જે ભવિષ્યમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર નક્કી કરશે. આ જ કડીમાં, ઈન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઈઝર્સ એસોસિએશન (IRTSA) એ રેલવેના ટેકનિકલ સ્ટાફ માટે એક બહુ મોટો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સંગઠને પગાર માળખું, ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થાં અને નિવૃત્તિ લાભોમાં જંગી ફેરફારોની માંગણી કરતો મેમોરેન્ડમ આપ્યો છે.
Was this story interesting?





