Petrol-Diesel Price Hike: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે વધારો, સરકારે કહી આ વાત
By AbpMay 1, 2026 at 11:56 AM4 views
Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Petrol-Diesel Price News:તમારા ખિસ્સા પર મોંઘવારીનો બીજો એક મોટો બોમ્બ ફૂટવાનો છે
- દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના છે
- સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં
- આનો અર્થ એ છે કે છેલ્લા ચાર વર્ષથી સ્થિર રહેલા ભાવ હવે તમારાબજેટને ખોરવી નાખવાની તૈયારીમાં છે
- સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધ અને અટકેલી શાંતિ મંત્રણાને કારણે વૈશ્વિક તેલ બજારમાં ખળભળાટ મચી ગયો છે
Petrol-Diesel Price News:તમારા ખિસ્સા પર મોંઘવારીનો બીજો એક મોટો બોમ્બ ફૂટવાનો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના છે. સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. આનો અર્થ એ છે કે છેલ્લા ચાર વર્ષથી સ્થિર રહેલા ભાવ હવે તમારાબજેટને ખોરવી નાખવાની તૈયારીમાં છે.
Was this story interesting?





